Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

વેક્સિન દુષ્કર્મ કેસઃ ‘હું મારા અંતિમ શ્વાસ સુધી નહીં માનું કે મારી દીકરીએ આપઘાત કર્યો છે’ – પિડીતાની માતા

ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળેફાંસો ખાધેલી પિડીતાનો વિડીયો જોઈ માતાનું કહેવું છે કે, મારી દીકરીને મારીને લટકાવી દેવાઈ છે. નવસારી. વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં બે અજાણ્યા શખ્સો દ્વારા બળાત્કાર ગુજાર્યા બાદ…

દિનેશ મીલ પાસે પસાર થતી રેલ્વે પોલીસની મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો

વડોદરામાં મહિલાઓની સલામતી જોખમમાં? વડોદરા. વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસના આરોપીઓ હજી હાથ લાગ્યા નથી. ત્યાં ગઈકાલે રાત્રે દિનેશ મીલ પાસેથી પસાર થતી મહિલા કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો થયો હતો. જાંઘના…

ભાયલીમાં પાલિકાની જમીનમાં બે વર્ષથી RMC પ્લાન્ટ ધમધમાવતાં બિલ્ડર સામે કાર્યવાહી કરવા માંગ

વડોદરા. ભાયલી TP-4 ખાતે, કોંક્રિટમિક્સ બનાવવાનો RMC પ્લાન્ટ ના ઘોંઘાટ અને ભારે અવાજથી રહેણાંક વિસ્તારોમાં આજુબાજુના રહીશો દ્વારા ખૂબ મોટેથી અવાજના કારણે રહીશો હેરાન પરેશાન હોવાની ઘણા સમયથી ફરિયાદ કરતા…

સંવિધાન દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં નિકળી ભવ્ય ગૌરવ યાત્રા

વડોદરા. ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા સંવિધાન 26 નવેમ્બરના રોજ દેશને સમર્પિત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015થી 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત…

ઓખા પાસે અરબી સાગરમાં હોંગકોંગ અને માર્શલ આઈલેન્ડના જહાજ વચ્ચે અકસ્માત

શુક્રવારે રાત્રે ઓખાથી 10 નોટીકલ માઈલ દૂર થયો અકસ્માત. બંને જહાજમાં સવાર 43 જેટલાં ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા. જહાજના ઓઈલને કારણે જળ પ્રદૂષણ ના થાય તે માટે કાર્યવાહી. જામનગર.…

રાજ્યમાં દબદબાભેર ‘સંવિધાન દિવસ’ની ઉજવણી કરાઈ

દેવન વર્મા. આપણું ગુજરાત. લોકતંત્રમાં સંવિધાન-બંધારણ સર્વોપરી હોય તેની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ અને કર્તવ્ય છે. આપણા બંધારણના ઉદ્દેશો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જળવાઇ રહે તો જ લોકશાહી પ્રબળ…

27 નવેમ્બરઃ આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન [Video]

Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ…

‘મિશન ક્લિન નશામુક્ત વડોદરા’ ગાંજા સાથે 4 શખ્સોને ઝડપી પાડતી લક્ષ્મીપુરા પોલીસ

વડોદરા. મિશન ક્લિન નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત ડ્રગ્સના રવાડે ચડેલાં યુવાધનને નશામુક્ત કરવા માટે પોલીસ તંત્ર એક્શનમાં છે. ત્યારે લક્ષ્મીપુરા પોલીસ મથકના અ.હે.કો. દીનુભાઈ માલાભાઈને મળેલી બાતમીને આધારે લક્ષ્મીપુરા પોલીસે…

સોશિયલ મિડીયાની સાઈડ ઇફેક્ટઃ Insta ફ્રેન્ડને મળવા 14 વર્ષિય સગીરાઓ સુરતથી વડોદરા દોડી આવી અને…

મોડી રાત્રે અભયમની ટીમે કાલાઘોડા સર્કલ પાસે બે સગીરા અને સગીરને શંકાસ્પદ હાલતમાં જોયાં. પિતરાઈ ભાઈ – બહેન હોવાના બહાને અભયમની ટીમને ચકમો આપવાનો પ્રયાસ કર્યો. અભયમ ટીમે સમજાવી અને…

કોર્ટને ‘ઉંધા ચશ્મા’ પહેરાવી જામીન મેળવનાર રેમડેસીવીરના કાળા બજારમાં સંડોવાયેલો ડૉ. મીતેશ ઠક્કર જેલ ભેગો

કોર્ટને ગેરમાર્ગે દોરી જામીન મેળવ્યા હોવા અંગે એસ.ઓ.જી. દ્વારા અરજી કરાઈ હતી. કોર્ટના ધ્યાને વાત આવતાં ડૉ. મીતેશ ઠક્કરના જામીન રદ કર્યા. વડોદરા. કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજારમાં સંડોવાયેલા…