Category: મારું શહેર

સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં .. રોજે રોજ ગરમા-ગરમ સમાચાર

કચરો વિણી જીવન વિતાવતાં 4 નિરાધાર ભૂલકાંઓનાં જીવનનો ‘કચરો’ દૂર કરતી સમા SHE ટીમ

તા. 17 નવેમ્બરે સમા કેનાલ રોડ પરના ખુલ્લા મેદાનમાં રમતાં બાળકોની પુછપરછ કરવામાં આવી હતી. તા. 25 નવેમ્બરે 3 બાળકોને બાળ ગોકુલમ્ અને 1 બાળકીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકી…

મધરાતે દોઢ વાગ્યે વડોદરા એસટી ડેપો પર 108માં શિશુનો જન્મ

મધ્યપ્રદેશના અલીરાજપુરની સગર્ભા નાનકીબહેન પરિવાર સાથે છોટાઉદેપુર જતી હતી. વડોદરા. ગત મધરાત્રે દોઢ વાગ્યાના સુમારે વડોદરા એસટી ડેપો પર બસમાં આવેલી એક સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી હતી. આ અંગે…

વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસના આરોપીની માહિતી આપનારને રૂ. 1 લાખ આપવાની ટીમ રિવોલ્યુશનની જાહેરાત [Video]

આરોપીઓ અંગે જેની પાસે માહિતી હોય એ સ્વેજલ વ્યાસનો 9904841108 પર સંપર્ક કરે. ગુનેગારોને ઝડપી પાડવા પોલીસ તંત્ર દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે. વડોદરા. રાજ્યભરમાં ભારે ચકચાર મચાવનાર…

26 નવેમ્બરઃ આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન [Video]

Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ…

માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસની જન જાગરણ પદયાત્રા યોજાઈ

વડોદરા. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંજલપુર વિધાનસભા દ્વારા જન જાગરણ અભિયાન હેઠળ પદયાત્રા યોજવામાં આવી હતી. કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા તરસાલી શાકભાજી માર્કેટથી સુશેન સર્કલ સુધી રેલી સ્વરૂપે પદયાત્રા યોજી સરકાર…

‘’મૈ ટ્રાફિક ચેમ્પ” – રોડ સેફ્ટીનું પાલન કરનારને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી આપશે પોલીસ

ટ્રાફિક સેફ્ટી અંગે સામાન્ય નાગરીકોમાં જાગૃતિ ફેલાય તે માટે આખા વર્ષ દરમિયાન હાથ ધરાશે અભિયાન. ‘’મૈ ટ્રાફિક ચેમ્પ” અભિયાનમાં જોડાઈને રોડ સેફ્ટીનું ધ્યાન રાખવા વડોદરાવાસીઓને પો. કમિ. ડૉ. શમશેરસિંહની અપીલ…

ખાસ મિત્રના વિશ્વાસઘાતથી આઘાતમાં સરી પડેલાં આધેડનો આપઘાત

અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરવા દરમિયાન બનેલાં મિત્ર થકી વ્યાજે કુલ 70 હજાર લીધા હતાં. સાક્ષી રહેલાં મિત્રએ વ્યાજના રૂપિયા વ્યાજખોરોને ચૂકવવાને બદલે ચાંઉ કર્યા અને ફરી ગયો. મિત્રએ નાણાં…

ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા શહેરને નશામુક્ત કરવાના ‘મિશન ક્લિન વડોદરા’ પ્રોજેક્ટ અન્વયે સેમિનાર યોજાયો

વડોદરા. શહેર પૉલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંઘે વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન સ્તરની રચવા સૂચના કરી છે. જેને આધારે કમીટી અંગે J.C.P. ચિરાગ કોરડીયા, D.C.P.…

કામવાળી મુદ્દે કકળાટ થતાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુકતી પરિણીતા

સુરતના સિટીલાઈટ વિસ્તારના મહાવીર એપાર્ટમેન્ટની ઘટના. પતિએ કામવાળી રાખવાનો ઇન્કાર કરતો હોવાના મુદ્દે ગૃહકંકાશ થયો હતો. બે મહિનાની દિકરીનો પણ માતાએ વિચાર ના કર્યો. સુરત. સિટીલાઈટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કામવાળી…

મદ્રેસામાં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરા પર દુષ્કર્મ ગુજારતો મૌલવી

સેલવાસના બાવીસા ફળિયામાં આવેલી મદ્રેસામાં 35 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. મેડિકલ રિપોર્ટ બાદ મૌલવીની ધરપકડ કરતી પોલીસ. મારા પતિ પર ખોટા આરોપ લાગ્યા છે – મૌલવીની પત્ની સેલવાસ. સેલવાસના બાવીસા…